MPમાં ભાજપના નેતાની હત્યા; શિવરાજને ષડયંત્રની શંકા,કરી CBI તપાસની માંગ

આ ઘટના બાદ બલવાડીમાં ઠાકરેનાં સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે

જેને બાબાનું આમંત્રણ આવે તે જ કૈલાશ માનસરોવર જઈ શકે છે: રાહુલ ગાંધી

9 એપ્રિલે રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન જાહેરાત કરી કે તે માનસરોવર તીર્થયાત્રા કરવા ઈચ્છે છે

પાક.નો દાવો- કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે પ્રસ્તાવ તૈયાર, ઈમરાનની કેબિનેટમાં થશે રજૂ

પાકિસ્તાનની માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ કહ્યું કે કાશ્મીર મુદ્દે સમાધાન શોધવા માટે ઈમરાન સરકાર પ્રસ્તાવ તૈયાર કરી રહી છે

સ્ટાલિનને અલાગિરીનો પડકાર,કહ્યું- DMKની આખી કેડર મારી પાસે

મંગળવારે પાર્ટીની એક બેઠક થશે જેમાં કરુણાનિધિના નાના દીકરા એમકે સ્ટાલિનને અધ્યક્ષ બનાવવાની ચર્ચા થશે

ગડકરી પર રાહુલનો કટાક્ષ- 'તમે બરાબર સવાલ પૂછ્યો છે, આખરે નોકરીઓ છે જ ક્યાં?'

SC/ST ઍક્ટ અને અનામત જેવા મુદ્દે બેકફૂટ પર ઊભેલી ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદને મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે

મિસ્ટર 56 ઇંચના દોસ્તને સરકારે આપી ક્લીનચીટ: ચોક્સીને એન્ટિગુઆનું નાગરિકત્વ મળવા પર રાહુલ

મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર પીએનબીમાં 13 હજાર કરોડનું સ્કેમ કરવાનો આરોપ છે

મુઝફ્ફરપરકાંડ પર રાજકીય સંગ્રામ, આજે દિલ્હીમાં તેજસ્વી યાદવ કરશે રેલી-પ્રદર્શન

બિહારના મુઝફ્ફરપુરમાં બાળકીઓ સાથે થયેલી ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે

પૂરઝડપે આવી રહેલી ઓડી કારે સાતને કચડ્યા

તમિલનાડુના કોયમ્બટુરમાં બુધવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

રૂદ્રપ્રયાગના ત્રિયુગી મંદિરમાં આકાશ-શ્લોકા ફરશે લગ્નના સાત ફેરા

ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને હીરાના વ્યવસાયી રશેલ મહેતાની નાની દીકરી શ્લોકાના લગ્ન દેવભૂમિ ઉત્તરાખંડના એક મંદિરમાં યોજાઈ શકે છે

જ્યાં ફાઈટર પ્લેન ઉતાર્યું હતું,ત્યાં 50 ફૂટ ઊંડા ખાડામાં પડી કાર

અકસ્માત આગ્રાના ડૌકી વિસ્તારમાં વાજિદપુર પુલ પર થયો, આ એક્સપ્રેસ-વે અખિલેશ યાદવ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો

બેંગલુરૂ-પટના ફ્લાઇટમાં બાળકને શ્વાસ લેવામાં થઇ તકલીફ, ઇમરજન્સી લેન્ડિંગ છતાં ન બચ્યો જીવ

બાળકને મુશ્કેલી થઈ રહી છે તેવી જાણ થતાં જ ફ્લાઇટ ક્રૂએ તાત્કાલિક પ્લેનમાં હાજર ડોક્ટરની મદદ લીધી

યુપીમાં બીજેપીને હરાવવા કોંગ્રેસ,સપા-બસપા અને RLDનું મહાગઠબંધન,સીટો નક્કી થઇ

મીડિયા રિપોટ્સ મુજબ સૌથી વધુ 40 સીટ બસપાને મળશે. કોંગ્રેસને 8 અને સપાના કોટામાંથી RLDને સીટ આપવાની વાત પર સહમતી બની ગઈ છે

Cricket Score

WhatsApp Registraltion

Close