પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં બિકાનેર છોડવાનો આદેશ

પુલવામા આંતકવાદી ઘટનાને જોતાં બિકાનેર જિલ્લા કલેક્ટર કુમારપાલ ગૌતમે બિકાનેર જિલ્લામાં રહેનાર બધા જ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં જિલ્લો છોડીને બહાર જવા માટે કહ્યું છે

ભારતના એક્શનથી ડરેલ પાકિસ્તાને ભારતને રોકવા યુએનમાં કરી અપીલ

ભારતના એક્શનથી ડરી ગયેલુ પાકિસ્તાન ફરી એકવાર UNની શરણે ગયું છે

પાકિસ્તાનની 200 વેબસાઇટ પર મીણબત્તી જલાવી ભારતીય હેકરે

પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ રોષમાં છે. દેશમાં ઠેર ઠેર મીણબત્તી જલાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહે છે...

બેંગલુરુમાં એર શો દરમિયાન એકબીજાને અથડાયા બે સૂર્યકિરણ એરક્રાફ્ટ

કર્ણાટકના બેંગલુરુમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી ર્દુઘટના થઈ છે

પથ્થરબાજોને સેનાની છેલ્લી ચેતવણી- આતંકીઓની મદદ કરશો તો છોડીશું નહીં

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટર બાદ આજે સુરક્ષાદળોએ પ્રેસ કોન્ફરન્સ કરી છે

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મના આરોપી ડો. દલાલને વડોદરા ક્રાઇમે મુંબઇથી પકડ્યો

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં છેલ્લા એક સપ્તાહથી નાસતા ફરતાં અકોટાના લંપટ ન્યૂરોસર્જન ડો. યશેષ દલાલ...

પાકની વધુ એક નાપાક હરકત, ગુજરાત સહિત દેશની 100થી વધુ વેબસાઇટ કરી હેક

દુનિયા ભલે ગમે તે કરે પાકિસ્તાન પોતાની અવળચંડાઈ નહીં છોડે. પુલવામા આતંકવાદી હુમલા બાદ પોતાના પરના ભારતના આક્ષેપો ફગાવતા આવેલા પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે

પાક. મુલાકાત પછી આજે ભારત આવશે સાઉદી પ્રિન્સ

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાત પૂરી કરીને મંગળવારે ભારત આવવાના છે

ચૂંટણી વખતે જ એટેક કેમ, વોટ માટે શું મોદી સરકાર યુદ્ધ ઇચ્છે છે: મમતા

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે પુલવામા આતંકી હુમલાના સમય અંગે પ્રશ્ન કરતા જાણવા માગ્યું કે લોકસભાની ચૂંટણી નજીકમાં છે

દુલ્હનને ઘોડી પર બેસાડી નાચતા હતા પરિવારજનો; ટ્રકે કચડ્યાં, 13ના મોત

ચિત્તોડગઢ-પ્રતાપગઢ નેશનલ હાઈવે 113 પર સોમવારે રાતે લગ્નના કાર્યક્રમમાં નાચી રહેલા પરિવારજનોને એક ટ્રકે કચડી દીધા છે

લોકસભા ચૂંટણી-ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધનની સહમતી બની

ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની સહમતી બની ગઈ છે

પંજાબ વિધાનસભામાં અકાલી દળના નેતાએ સિદ્ધુને ગણાવ્યા 'ગદ્દાર'

પુલવામામાં થયેલા હુમલા બાદ આતંકવાદ અંગે નિવેદન આપનારા પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં અકાલી દળ દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો

પુલવામામાં અથડામણમાં જૈશના 2 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે

ભાજપના પૂર્વ સાંસદ કિર્તી આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીથી સસ્પેન્ડ કિર્તી આઝાદે સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે

Cricket Score

WhatsApp Registraltion

Close