અલ્પેશ ઠાકોરનું MLA પદ રદ્દ કરવા કોંગ્રેસેની કવાયત, કરી લેખિત અરજી

કોંગ્રેસમાંથી છેડો ફાડનાર અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકરો સામે કોંગ્રેસ હરકતમાં આવ્યું છે

બનાસકાંઠામાં લક્ઝરી અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત,ત્રણના મોત

થરાદ-સાંચોર રોડ પર આવેલા પીલુડા ગામ પાસે રાજસ્થાનની લક્ઝરી પેસેન્જર લઈ જઈ રહી હતી

તુવેર કાંડ મામલે મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું, 'એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે'

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે

અંબાજીથી પરત ફરતા CM રૂપાણીના કાફલાની પાઇલોટિંગ કારને નડ્યો અકસ્માત

મહત્વનું છે કે સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે આજે વહેલી સવારે અંબાજી માતાનાં દર્શને ગયા હતાં

ચાવાળામાંથી કરોડોનો આસામી બનેલા કિશોર ભજીયાવાલાની સંપત્તિની થશે હરાજી

સુરતનાં ઉધનાનાં ફાયનાન્સર કિશોર ભાજીયાવાળાના દાગીનાની ઓનલાઈન હરાજી થવાની છે

વડોદરામાં મોડેલિંગ કરતી યુવતીની લાશ મળી, હત્યાની આશંકા

વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

રાજ્યમાં 17 વર્ષનો રેકોર્ડ તોડી ગરમી 45 ડિગ્રી પાર જશે

ગુજરાત ભયાનક ગરમી માટે તૈયાર થઈ જાય. હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી ચેતવણી આપી છે

બેંકો સાથે રૂ 2654 કરોડના કૌભાંડના આરોપી અમિત ભટનાગરને મળ્યા વચગાળાના જામીન

વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને બેંકો સાથે રૂપિયા 2654 કરોડનું કૌભાંડ કરવાના આરોપી અમિત ભટ્ટનાગરને કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે

બાવળામાં બોગસ મતદાનનો કથિત વીડિયો વાયરલ

બાવળાના બાપુપુર બૂથનો બોગસ મતદાનનો કથિત વીડિયો સામે આવ્યો છે

UAEનાં શેખે મહંત સ્વામી મહારાજને શાહી મસ્જિદની મુલાકાત કરાવી

21 એપ્રિલનાં રોજ યુએઇનાં કેબિનેટ મંત્રી તથા મિનિસ્ટ્રી ઓફ ટોલરન્સનાં પ્રધાન તેવા શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને તેમના દ્વારા યોજાયેલી શાહી મજલિસમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક

અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવરના 10માં માળેથી કુદકો મારી આધેડનો આપઘાત

હિમાલયા મૉલ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરના A બ્લોકમાંના 10માં માળેથી કુદકો મારી એક આધેડે આપઘાત કર્યો હતો

રાજ્યમાં હજુ ગરમી વધવાની શક્યતા

ગઈકાલે ચૂંટણીના ગરમાવાની વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો પણ ઉંચકાયો હતો

ચીખલીમાં લગ્નના DJના અવાજની આડમાં નરાધમે 6 વર્ષીય બાળાને પીંખી નાખી

ચીખલી પંથકમાં રહેલી પરિણીતા તેના બે બાળકો સાથે પૂર્વપટ્ટીના ગામમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપવા પહોંચી હતી

રાજ્યમાં 2 વાગ્યા સુધી આશરે 56% મતદાન

આજે મંગળવારે તા.23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન છે

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો આદેશ, બિલ્કીસ બાનોને રૂ.50 લાખ, ઘર અને નોકરી આપો

ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો બાદ બિલ્કીસ બાનો પર થયેલા ગેંગરેપને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે

Cricket Score

WhatsApp Registraltion

Close