દુબઇમાં લાગ્યો  ગરવી  ગુજરાત નો રંગ

આ નવરાત્રીમાં દુબઇમાં યોજાઈ હતી ગ્રાન્ડ ગરબા કોમ્પિટિશન

H-1B વિઝાના નવા નિયમો વિરૂદ્ધ ભારતીય-અમેરિકન IT કંપનીઓએ કેસ દાખલ કર્યો

અમેરિકામાં મોટાંભાગે ભારતીય-અમેરિકન દ્વારા ચલાવવામાં આવતી 1,000થી વધુ નાની આઇટી કંપનીઓએ અમેરિકન ઇમિગ્રેશન એજન્સી સામે કેસ દાખલ કર્યો છે

નેપાળના માઉન્ટ ગુરજામાં હિમસ્ખલન, 4 શેરપા અને 5 દક્ષિણ કોરિયન પર્વતારોહીનાં મોત

નેપાળના માઉન્ટ ગુરજા પર હિમસ્ખલનની લપેટમાં આવીને 9 લોકોના મોત થયા છે

ટ્રમ્પની ‘દાદાગીરી’: ઈરાન પાસેથી ક્રૂડ ખરીદતા ભારત સહિતના દેશોને આપી ચીમકી

અમેરિકી પ્રતિબંધો ઉપરાંત જ્યાં ભારતે રશિયા સાથે એસ -400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદી પર સમજૂતી કરી છે

US: માઇકલ વાવાઝોડાંમાં ભારે વરસાદથી 7નાં મોત, 280 ગુમ

અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલાં માઇકલ વાવાઝોડાંમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે અને અનેક મકાનો, સડકો પૂરના પાણીમાં ડૂબી ગયા છે

100 વર્ષોમાં USનું સૌથી શક્તિશાળી ચક્રવાત માઇકલ ફ્લોરિડામાં ત્રાટક્યું, 2નાં મોત

યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું ચક્રવાત માઇકલ બુધવારે બપોરે ફ્લોરિડાના મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું

ટ્રમ્પને વધુ એક ઝટકો- UNમાંથી અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીનું રાજીનામું

યુએનમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ મૂળ નિકી હેલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે

સંસદ હુમલાના આરોપી આંતકી મસૂદ અઝહરને જીવલેણ બીમારી, દોઢ વર્ષથી પથારીવશ

પાકિસ્તાન સ્થઇત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરને જીવલેણ બીમારી થઇ હોવાના સમાચાર છે.....

યુક્રેનમાં હથિયારોના ગોડાઉનમાં શક્તિશાળી બ્લાસ્ટ, 10,000 લોકોનું સ્થળાંતર

યુક્રેનના શેરનિહિવ શહેરમાં મંગળવારે હથિયારોના ગોડાઉનમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો

US: ફ્લોરિડામાં વધુ એક વાવાઝોડું ત્રાટક્યું, 6000 લોકો ફસાયા

અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં ગત મહિને આવેલા ફ્લોરેન્સ વાવાઝોડાં બાદ રવિવારે વધુ એક ચક્રવાત માઇકલ આ સ્ટેટ તરફ આગળ વધી રહ્યું છે

અમેરિકામાં ન્યૂયોર્ક નજીક કાર અકસ્માતમાં 20ના મોત

અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્ક નજીક એક કાર અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે

અનુમાનઃ USમાં શોપિંગ સીઝન દરમિયાન જ્વેલરીના વેચાણ પર ભારે પડશે આઇફોન અને એપલ વૉચ

અમેરિકામાં ટૂંક સમયમાં જ શોપિંગ સીઝનની શરૂઆત થવાની છે........

યૌન હિંસા રોકવા માટે કોંગોના ડૉ. મુકવેગે અને ઈરાકની નાદિયા મુરાદને શાંતિનો નોબલ પુરસ્કાર

2018નો નોબલ શાંતિ પુરસ્કાર ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને આપવામાં આવ્યો છે

7 રોહિંગ્યાઓને મ્યાનમાર પરત મોકલવાનો માર્ગ મોકળો, સુપ્રીમે ફગાવી પ્રક્રિયા રોકવાની પિટિશન

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા નાગરીકોને પરત મ્યાનમાર મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે

પુતિન આજે ભારતમાં: મળી શકે છે S-400 ડિફેન્સ સિસ્ટમ, USએ પ્રતિબંધ લગાવવાની આપી હતી ચેતવણી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે

Cricket Score

WhatsApp Registraltion

Close