મેરિકોમ સહિત કોમનવેલ્થના 10 ગોલ્ડ મેડલિસ્ટ એશિયાડમાં નહીં રમે, 20 પદકવિજતા બહાર

ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગમાં 18 ઓગસ્ટથી એશિયન ગેમ્સની શરૂઆત થશે. ભારતે 34 રમતોમાં ભાગીદારી માટે 576 એથલીટના નામનું એલાન કરી દીધું છે

અમે જે રીતે રમ્યા તે હારને લાયક જ હતું –કોહલી

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતનો ઇનિંગ અને 159 રને પરાજય થયો હતો

ઇમરાન ખાન 18 ઓગસ્ટે શપથ લેશે, ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરોને આમંત્રણ

પાકિસ્તાન તહરિફ-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇમરાન ખાન 18 આગસ્ટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે

BCCI બંધારણને સામાન્ય ફેરફારો સાથે સુપ્રીમ કાર્ટની મંજૂરી

સુપ્રીમ કોર્ટે ગુરુવારે બીસીસીઆઇના બંધારણને સામાન્ય ફેરફારો સાથે માન્યતા આપી છે. આ સાથે જ ‘એક રાજ્ય એક વોટ’માં ફેરફાર સાથે મુંબઇ, સૌરાષ્ટ્ર, વડોદરા અને દેશની બીજી ક્રિકેટ સંસ્થાઓને પણ પૂર્ણ સભત્યા..

આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ, ઇંગ્લેન્ડને હરાવી શ્રેણી બરાબર કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા

લોર્ડ્સમાં ગુરૂવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.

લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે બદલાવ, પૂજારા સહિત 3 ખેલાડીને મળી શકે છે તક

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે, ઇંગ્લેન્ડ 5 મેચની શ્રેણીમાં 1-0થી આગળ

‘ભગવાન’ની કેપ્ટન વિરાટ કોહલીને સલાહ, કહ્યું- ‘દિલનું સાંભળો’

ક્રિકેટના ભગવાન કહેવાતા પૂર્વ ભારતીય ટીમના બેટ્સમેન સચિન તેન્ડુલકરે મંગળવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ

ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને આપી મહત્વની સલાહ, હાર બાદ ટીમમાં બદલાવ ના કરો

9 ઓગસ્ટથી લોર્ડ્સમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ, પ્રથમ મેચમાં ભારત 31 રને હારી ગયુ હતું

એન્ડરસન સાથે બની દૂર્ઘટના, સ્ટોક્સ બાદ લોર્ડ્સ ટેસ્ટમાંથી થઇ શકે છે ટીમની બહાર

જેમ્સ એન્ડરસન ગોલ્ફ રમતા સમયે થયો ઇજાગ્રસ્ત, સ્ટુઅર્ટ બ્રોડે શેર કર્યો વીડિયો

રવિન્દ્ર જાડેજાએ પોતાની બાયોપિકને લઇને કર્યો મોટો ખુલાસો, કહ્યું ઇમરાન હાશ્મી કરે મારો રોલ

ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના જીવન પર બનેલી ફિલ્મમાં ઇમરાન હાશ્મીએ તેનો રોલ કર્યો હતો

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેને વન ડે ડેબ્યૂ મેચમાં જ ફટકારી સદી, લોકેશ રાહુલ સહિત આ પ્લેયર્સ પણ મેળવી ચુક્યા છે સિદ્ધિ

આફ્રિકાના રીજા હેન્ડરીક્સે શ્રીલંકા વિરૂદ્ધ ડેબ્યૂ મેચમાં ફટકારી સદી, લોકેશ રાહુલ એકમાત્ર ભારતીય

દારૂની ટેવે બરબાદ કરી ન્યૂઝીલેન્ડના ક્રિકેટર રાયડરની કારકિર્દી, મિત્રના ઘરે મુકી ઓસ્ટ્રેલિયા જતા રહ્યાં હતા પિતા

ટેલેન્ટેડ ક્રિકેટર જેસ્સી રાઇડર પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા તે કોમામાં જતો રહ્યો હતો

પેપ્સિકો બાદ ICCના ડાયરેક્ટર બન્યા ઇન્દ્રા નૂઇ, દોઢ અબજ છે પગાર

ઇન્દ્રા નૂઇએ પેપ્સિકોના સીઇઓ પદ પરથી રાજીનામું આપી દીધુ, હવે ICCમાં કરશે કામ

કપિલ દેવ સાથે હાર્દિક પંડ્યાની તુલના પર ભડક્યો ગાવસ્કર, કહ્યું- કપિલ તો 100 વર્ષમાં એક વખત જન્મે છે

ગાવસ્કરે બીજી ટેસ્ટમાં પૂજારાને રમાડવા કહ્યું, ધવનની રમત પર વ્યક્ત કરી નારાજગી

ફૂટબોલમાં આર્જેન્ટિના સામે ભારતનો યાદગાર વિજય

વર્લ્ડ ફૂટબોલમાં પાવરહાઉસ એવી આર્જેન્ટિનાની સામે અંડર-૨૦ કોટિફ કપમાં ભારતે ૨-૧થી વિજય મેળવ્યો છે

Cricket Score

WhatsApp Registraltion

Close