અભિનેત્રી વિશે સોશિયલ મીડિયામાં ગંદી કોમેન્ટ કરનારની ધરપકડ

સોશિયલ મીડિયામાં બંગાળી અભિનેત્રીને બદનામ કરવા બદલ તેમજ ધમકી આવતા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

 'બાટલા હાઉસ'નું 'ઓ સાકી સાકી' ગીત રિલીઝ

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'નું ગીત 'ઓ સાકી સાકી' રિલીઝ કરી દેવામાં આવ્યું છે

રિતિક-ટાઇગરની એક્શન પેક ફિલ્મ 'વોર'નું ટિઝર રિલીઝ

'ટૂ હિરો વન વોર' ટેગલાઇન સાથે યશરાજ ફિલ્મ્સે વોરનું ઓફિશિયલ ટિઝર રિલીઝ કર્યુ છે

સમીરા રેડ્ડીએ આપ્યો દીકરીને જન્મ

બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ તેનાં બીજા બાળકને જન્મ આપ્યો છે

આર્યન ખાનના અવાજમાં ‘ધ લાયન કિંગ’નું ટ્રેલર રિલીઝ થયું

‘ડિઝની ઇન્ડિયા’એ ‘ધ લાયન કિંગ’ ફિલ્મના હિન્દી વર્ઝનમાં શાહરુખ અને તેના દીકરા આર્યન ખાનને વોઇસઓવર આર્ટિસ્ટ તરીકે સામેલ કર્યા છે

કંગના રનૌતે મીડિયાને દેશદ્રોહી, નાલાયક તથા નકલી કહ્યું

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તથા પત્રકાર વચ્ચેનો વિવાદ અંત લેવાનું નામ લેતો નથી

ઝાયરા વસીમે Bigg Bossનાં 1.2 કરોડ રૂપિયાની ઓફર ફગાવી

દંગલ ગર્લ ઝાયરા વસીમ હાલમાં ચર્ચામાં છે

રણવીરે શેર કર્યો કપિલ દેવની બાયોપિક 83નો First Look

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ 83 માટે તે તડામાર તૈયારીઓ કરી રહ્યો છે

અમિતાભ બચ્ચનના બંગલા બહાર ભરાયું પાણી

મુશળધાર વરસાદને કારણે મુંબઇના અનેક માર્ગ પર પાણી ભરાઈ ગયાં છે

અર્જુને આ રીતે કર્યો મલાઇકા સાથે પ્રેમનો એકરાર

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનાં જન્મ દિવસે મલાઇકાએ તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો

અભિનેત્રી વિજયા નિર્મલાનું નિધન

દક્ષિણ ભારતની એક જાણીતી અભિનેત્રી-દિગ્દર્શક વિજય નિર્મલાનું 73 વર્ષની ઉમરે નિધન થયું છે

LGના આ ત્રણ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ

LG W10, W30, W30 Proમાં ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સમર્થન સાથે આવે છે

અક્ષય કુમારની આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કર્યા લગ્ન

વધુ એક બોલિવૂડ એક્ટ્રેસે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે

India's Got Talentના નિર્માતા સોહન ચૌહાણનું મોત

ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા રિયાલિટી શોના પ્રોડ્યૂસર સોહન ચોહાણનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું છે

સોનાલી બેન્દ્રે સાથેના અફેર અંગે શોએબ અખ્તરે તોડ્યું મૌન

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરએ ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રે સાથેના સંબંધ વિશે સ્પષ્ટતા કરી છે

Cricket Score

WhatsApp Registraltion

Close