હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાની વિરુધ્ધ પ્રવર્તન નીદેશાલયએ નોધ્યો કેસ

Date:2016-07-22 11:54:50

Published By:Jay

નવી દિલ્લી- પ્રવર્તન નિદેશાલયએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની વિરુધ્ધ પીએમએલએ અંતર્ગત કેસ નોધવામાં આવેલ છે.તેમની સાથે જ એશોસિએટ જનરલ લિમીટેડની વિરુધ્ધ પણ મામલો નોધવામાં આવ્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close