સૌથી ફાસ્ટ 50 વિકેટ લેનાર ભારતીય બોલરોની યાદીમાં મોહમ્મદ શમી

Date:2016-07-24 17:19:18

Published By:Jayesh

એન્ટીગુઆ - મોહમ્મદ શમી સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. શમીએ વેસ્ટ ઈન્ડિઝ સામે વિરૂદ્ધ સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ચાર વિકેટ ઝડપવાની સાથે જ વિકેટોની અર્ધશતક પૂરી કરી લીધી છે.

શમીએ પોતાની કરિયરની 13મી મેચમાં આ કારનામું કર્યું છે. આ પહેલા વેંકટેશ પ્રસાદ પણ આટલી જ મેચમાં 50 વિકેટ લીધી  છે. ભારતીય ખેલાડીઓમાં એવા પણ બોલર છે જેમણે શમી કરતાં પણ ઓછા સમયમાં 50 વિકેટ લીધી છે, પરંતુ તે બધા જ સ્પિનર છે. ફાસ્ટ બોલરમાં શમી આવો પહેલો બોલર છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close