ઇન્ટેકસે Sailfish OS અને 8MP કેમેરા સાથે લોન્ચ કર્યો Aqua Fish

Date:2016-07-25 14:02:37

Published By:Jay

મુંબઈ-સ્વદેશી સ્માર્ટફોન મેકર ઇન્ટેકસ એક નવો ઓપરેટીંગ સિસ્ટમ વાળો સ્માર્ટફોન Aqua Fish લોન્ચ કર્યો છે.કંપની મુજબ આ Sailfish OS લાઈસન્સ વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે.આને ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ૫,૪૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે.

ફીચર્સ:-

સ્ક્રીન-૫ ઇંચ એચડી

પ્રોસેસર-1.3GHz ક્વોડકોર પ્રોસેસર

રેમ-2GB રેમ

ઇન્ટરનલ મેમરી-16GB

કેમેરો- ૮ મેગાપિક્સેલ રિયર અને ૨ મેગાપિક્સેલ ફ્રન્ટ

બેટરી-2,500mAh

Cricket Score

WhatsApp Registraltion

Close