ફ્લોરિડા:હથિયારબંધ હુમલાખોરોએ નાઈટ ક્લબમાં કરી ભયંકર ફાયરિંગ,બે લોકોના મોત ૧૭ ઘાયલ

Date:2016-07-25 15:08:37

Published By:Jay

અમેરિકા-અમેરિકાના ફ્લોરિડામાં એક વાર ફરી એક નાઈટ ક્લબમાં થયેલ ગોળીબારીમાં બે લોકોના મોત થયા છે જયારે લગભગ ૧૭ જેટલા લોકો ઘાયલ થયા છે.રિપોર્ટ્સ મુજબ,ફ્લોરિડામાં કોર્ટ મેયર્સમાં સ્થિત નાઈટ ક્લબ બ્લુમાં હુમલાખોર ઘુસ્યા અને ફાયરિંગ શરુ કરી હતી.ઘટના રાત્રે લગભગ એક વાગ્યાની આસ-પાસની છે.

સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં ૧૭ લોકોના ઘાયલ થવાની પુષ્ટી કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close