૧ ઓગસ્ટે આવી રહ્યો છે K5 Note,આના ઇન્ડિયન વર્ઝનમાં હશે 4GB રેમ

Date:2016-07-25 15:43:56

Published By:Jay

મુંબઈ-ટેકનોલોજી દિગ્ગજ લેનોવો ૧ ઓગસ્ટે ભારતમાં Vibe K5 Note લોન્ચ કરવાની તૈયારીમાં છે.કંપનીએ ગત અઠવાડિયે આની જાહેરાત માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પે એક ટીઝરના માધ્યમથી કરી છે.ચીનમાં આ ફોનનું સ્ટાન્ડર્ડ મોડલમાં 2GB રેમ છે,પરંતુ આને ભારતમાં 4GB રેમ સાથે લોન્ચ કરવામાં આવશે.

ફીચર્સ:-

સ્ક્રિન-૫.૫ એચડી ડિસ્પ્લે

પ્રોસેસર-1.8GHz ઓકટાકોર MediaTek Helio P10

ઇન્ટરનલ મેમેરી-16GB

 

Cricket Score

WhatsApp Registraltion

Close