સીએમ આનંદીબેને કરી જાહેરાત..શ્રેષ્ઠ સિટીમાં વડોદરા અને સુરતનો થયો સમાવેશ..

Date:2015-02-18 14:58:04

Published By:Aarti zala

દેશના શ્રેષ્ઠ શહેરોની યાદીમાં વડોદરા અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી અનેક માપદંડોના આધારે અને વિકાસને ધ્યાનમાં રાખી દેશના શ્રેષ્ઠ ૨૦ શહેરોને સન્માનિક કરવામાં આવશે. જેમાં ગુજરાતના વડાદરા અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ૨૦ શહેરોના વિકાસના આધારે શ્રેષ્ઠ શહેરનુ સન્માન આપવાની જાહેરાત ટૂંક સમય પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી. જે યાદીમાં ગુજરાતના વધુ ઝડપે વિકસી રહેલાં સંસ્કારી નગરી વડોદરા અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસને વધારે મહત્વ આપવા માટે તમામ રુપ રેખા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતી હોય છે. જેના આધારે આ યાદીમાં ખૂબ જ ઝડપથી વિકસતા ૨૦ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.Cricket Score

WhatsApp Registraltion

Close