વડોદરા લક્ષ્મીવિલાસ પેલેસના ઝુમ્મરોને મેઈન્ટેનન્સ માટે મોકલાયા ફ્રાંસ..રાજવી પરિવારે આપી હાજરી..

Date:2015-03-26 15:08:55

Published By:Aarti zala

વડોદરાના તાજ મહેલ એવા લક્ષમીવિલાસ પેલેસના દરબાર હોલના ઝુમ્મરોને મેઈન્ટેન્સ માટે ફાંસ મોકલવામાં આવ્યાં છે.

ઝુમ્મરના સ્થાને યુરોપથી લાવવામાં આવેલા સત્તરમી સદીના કિંગ લુઈ ચૌદમા, અઢારમી સદીના કિંગ લુઈ પંદરમાં અને હોલ ઓફ મીરસ વર્સેઈલના ઐતિહાસિક ઝુમ્મરોની પ્રતિકૃતિઓ લગાવવામાં આવી છે.

એક ઝુમ્મરનુ રિઈસ્ટોલેશન થયાં પછી બીજા ત્રણ ઝુમ્મોરોનુ કામ શરુ થતાં દરબાર હોલની ભવ્યતા જાળવવા માટે યુરોપથી લાવવામાં આવેલા ઝુમ્મરોને લગાવવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે રાજવી પરિવાર, કરણ ગ્રોવર, ફાંસના એમ્બેસેડર પણ હાજર રહ્યાં હતાં...


Cricket Score

WhatsApp Registraltion

Close