સિંગાપોરના યુવકે 24 કલાકમાં 57 યુવતીઓ સાથે સેક્સ માણી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Date:2017-10-10 11:52:11

Published By:Jay

સિંગાપોરઃ કેટલાક લોકો કાંઇક નવુ કરવા માટે કોઇ પણ હદે જવા માટે તૈયાર હોય છે. સિંગાપોરના એક વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ફક્ત 24 કલાકમાં 57 મહિલાઓ સાથે સેક્સ કર્યું હતું. રેકોર્ડ બનાવવાના ચક્કરમાં તે વ્યક્તિએ ફક્ત 24 કલાકમાં 57 મહિલાઓ સાથે સેક્સ કર્યું હતું.

બાદમાં તેની તબિયત ખરાબ લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ યુવક હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. તે ક્યાં સુધી સારો થશે તે વિશે ડોક્ટરો કાંઇ કહેવા તૈયાર નથી. તેમના મતે યુવકે અતિશય શ્રમ કરી નાખ્યો છે તેથી કાંઇ કહેવું મુશ્કેલ છે.

એક રિપોર્ટ પ્રમાણે, ચેકગણરાજ્યની રાજધાની પ્રાગના એક વૈશ્યાલયે દર વર્ષની જેમ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં પુરુષોને વધુમાં વધુ મહિલાઓ સાથે સેક્સ કરીને છેલ્લા વર્લ્ડ રેકોર્ડને તોડવાનો છે.

સિંગાપોરમાં રહેતા એક 34 વર્ષના વ્યક્તિએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. આ વ્યક્તિએ 24 કલાકમાં 57 અલગ અલગ મહિલાઓ સાથે સેક્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિંગાપોરના વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ 24 કલાકમાં 55 મહિલાઓ સાથે સેક્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ હતો.

આ વ્યક્તિએ જણાવ્યું કે, મને હંમેશાથી સેક્સનો શોખ હતો. એક રીતે કહીએ તો હું સેક્ એડિક્ટ હતો. મેં વૈશ્યાલયની સ્પર્ધા અંગેની જાણકારી મળી તો મે તરત જ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું મન બનાવ્યું હતું. બાદમાં મે એક એથ્લિટની જેમ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. મે મહિનાઓ સુધી આ માટે મહેનત કરી હતી.

તેણે કહ્યું કે, મે અડધા દિવસ સુધીમાં 29 મહિલાઓ સાથે સેક્સ કર્યું હતું. હું નસીબદાર છું કે મને ફિઝિયોથેરાપિસ્ટ તરફથી મસાજ મળતા હતા. વ્યક્તિએ કહ્યું કે, સ્પર્ધા દરમિયાન કોઇ પણ પ્રકારની દવા લેવાની મંજૂરી નહોતી. જોકે, તેણે દાવો કર્યો હતો કે તેણે કુદરતી દવા લીધી હતી પરંતુ તેનુ નામ આપવાની મનાઇ કરી દીધી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close