સ્ટેનની એડીમાં ઈજા , ભારત સામેની સિરીઝમાંથી બહાર

Date:2018-01-08 12:04:01

Published By:Jay

નવી દિલ્હી-ઘણા લાંબા સમય બાદ ભારત સામે ટેસ્ટમાં પરત ફરેલા સ્ટેનને એડીમાં ફરી ઈજા થતાં સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.જે છ સપ્તાહ સુધી રમી શકશે નહીં .સ્ટેને દોઢ વર્ષ બાદ ટીમમાં ફીટનેસની સમસ્યાના લીધે વાપસી કરી હતી .હવે ફરી અનફીટ બની બહાર થઈ ગયો છે

 

Cricket Score

WhatsApp Registraltion

Close