આસિયાન દેશોના 10 નેતા બનશે ગણતંત્ર દિવસના સાક્ષી, રચાશે ઈતિહાસ

Date:2018-01-08 14:04:49

Published By:Jay

નવી દિલ્હી:  વર્ષે ભારત 69મા ગણતંત્ર દિવસને ઊજવવાની તૈયારીઓ કરી રહ્યું છે. વર્ષે ગણતંત્ર દિવસની ઊજવણીના કાર્યક્રમમાં દસેય આસિયાન દેશોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતની વિદેશ નીતિ અને એશિયાઇ દેશો સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની દ્રષ્ટિએ પગલું ખૂબ મહત્વનું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close