ટેનિસ રેન્કિંગમાં ભારતના પેસનો ટોપ-50માં સમાવેશ

Date:2018-02-01 16:23:43

Published By:Jay

નવી દિલ્હી-અમેરિકાના ન્યૂપોર્ટ સામે એટીપી ચેલેન્જર ટાઈટલ જીતી ભારતના લિયેન્ડર પેસ ડબલ્સના રેન્કિંગમાં ટોપ-50માં પહોંચી ગયા છે. પેસ 61થી 47માં ક્રમે પહોંચી ગયા છે.

ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાર્યા પછી રોહન બોપન્ના અને દિવિજ શરણ અનુક્રમે 21ને બદલે 20 અને 48ને બદલે 45માં ક્રમે પહોંચી ગયા છે.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ટાઈટલ વિજેતા ડેનમાર્કના કેરોલિન વોજનિયાકી વિશ્વમાં નબર વન ખેલાડી બન્યા છે. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ફેડરરે અત્યાર સુધી 20 ટાઈટલ જીત્યા છે. છેલ્લાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ તેમણે 12 મહિનામાં જીત્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close