LIVE U-19 WC : ભારતને વર્લ્ડકપ જીતવા માટે 217 રનનો પડકાર

Date:2018-02-03 10:36:51

Published By:Jay

નવી દિલ્હી- U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો છે. ઓસેટ્રેલિયાની આખી ટીમ 47.2 ઓવરમાં 216 રને સમેટાઈ ગઈ હતી. ઈશાન પેરોલે (2/30), કમલેશ નાગરકોટીએ (2/41), શિવા સિંહે (2/36) અનુકુલ રોયે (2/32) અને શિવમ માવી (46/1)એ બોલિંગ કરીને ઓસ્ટ્ર્લિયાની ટીમને પૂરી 50 ઓર રમવા પણ નહતા દીધા.

 ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર બનાવવા દીધો. ઈશાન પોરેલ, અનુકૂલ રોય, કમલેશ નાગરકોટી અને શિવા સિંગે 2-2 વિકેટો લીધી. શિવમ માવીને પણ એક વિકેટ મળી હતી. ભારતને અત્યાર સુધી થયેલી મેચમાં દરેક ટીમને ઓલઆઉટ કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close