હાર્દિક પટેલની બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી સાથે સુચક મુલાકાત

Date:2018-02-10 10:47:23

Published By:Jay

અમદાવાદઃ હાર્દિક પટેલે પંશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે સુચક મુલાકાત થઇ હતી. પાટીદાર આંદોલનમાં ઉભરી આવેલા નેતા અને લોકોની ચાહના હવે હાર્દિકને રાષ્ટ્રીય નેતા બનાવી રહી છે. નવા રાજકીય સંકેત સાથે હાર્દિકની મુલાકતા ચર્ચાનો વિષય રહી હતી. આ સાથેએ હાર્દિકે કહ્યું હતું કે સાદગીનો મતલબ મમતાદીદી અને ગાંધી લેડી એટલે દીદી.

મમતાએ હાર્દિકને આશિર્વાદ આપતા કહ્યું હતું કે પ્રામાણિક રહેજે, હોશિયાર બનજે અને પારદર્શકતા સાથે પોતાના વિચારો પ્રમાણે આગળ વધજે. ભગવાન આપને આગળ વધવાની શક્તિ આપે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close