J&K: રાજ્ય સ્તરની પરીક્ષામાં PoKને આઝાદ કાશ્મીર ગણાવ્યું, તપાસ શરૂ

Date:2018-02-27 15:11:28

Published By:Jay

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સર્વિસ સિલેક્શન રિક્રૂટમેન્ટ બોર્ડની પરીક્ષામાં પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (PoK)ને આઝાદ કાશ્મીર જણાવવામાં આવ્યું હતું. પરીક્ષામાં સવાલ તે નિષ્ણાત દ્વારા પૂછવામાં આવ્યો હતો જે પહેલેથી બ્લેકલિસ્ટેડ હતો. હાલ વિશે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે JKSSRBની એક્ઝામમાં પૂછવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તર અને પૂર્વીના હિસ્સા તરફ ચીનથી ઈન્ટરનેશનલ બોર્ડર સાથે જોડાયેલો છે. જ્યારે લાઈન ઓફ કંટ્રોલ કાશ્મીરને પાકના અધિકારવાળા આઝાદ કાશ્મીર અને ગિલગિત-બાલિસ્તાનથી અલગ કરે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close