સુરેન્દ્રનગર- કાર પલટી જતા બે યુવાનના ઘટનાસ્થળે મોત, ત્રણ ઘાયલ

Date:2018-05-16 17:47:53

Published By:Jay

સુરેન્દ્રનગરઃ રાજકોટ-લીંબડી નેશનલ હાઈ વે પર અને સાયલા નજીક આવેલા આયા ગામના પાટિયા પાસે એક કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી જતા ઘટના સ્થળે બે યુવાનોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close