બાબરી ધ્વંસના 26 વર્ષ- અયોધ્યામાં ટાઈટ સિક્યુરિટી વચ્ચે BJP ઉજવશે શૌર્ય દિવસ, મુસ્લિમ પક્ષનો બ્લેક-ડે

Date:2018-12-06 09:40:36

Published By:Jay

 અયોધ્યા: 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં થયેલા બાબરી ધ્વંસને આજે 26 વર્ષ પૂરા થયાં છે.2019માં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ખૂબ વિવાદમાં છે. સંજોગોમાં બાબરી ધ્વંસની વરસી પર અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

આજે ભારતીય જનતા પાર્ટીના અયોધ્યાના કાર્યકરો ભવનમાં શૌર્ય દિવસ મનાવશે, જ્યારે મુસ્લિમ પક્ષના લોકો મામલે મુદ્દઈ ઈકબાલ અંસારીના ઘરે બ્લેક-ડેની ઉજવણી કરશે. અયોધ્યા સિવાય આજે દિલ્હી સહિત દેશના ઘણાં વિભાગોમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને શિવસેના વિવિધ કાર્યક્રમ રાખ્યા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close