Flipkart પર સેલ: આ સ્માર્ટફોન્સ પર રૂ. 5 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ

Date:2018-12-06 11:38:18

Published By:Jay

-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે.

-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે. સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને એસેસિરીઝ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. સાથે એચડીએફસી (HDFC) બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર લોકોને વધારાનું 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. જાણો કઇ પ્રોડક્ટ કેટલી કિંમત પર મળી રહી છે.

તાજેતરમાં લોંચ થયેલો ફોન Asus Zenfone L1 સ્માર્ટફોન બિગ શોપિંગ ડેઝ સેલ અંતર્ગત ફક્ત રૂ. 4,999માં મળી શકશે. ફોનની મૂળ કિંમત રૂ. 6,999 છે.

છઠ્ઠીથી આઠમી ડિસેમ્બર સુધી ચાલનારા સેલમાં તમે સેમસંગ, નોકિયા, ઓનર, શિયોમી જેવી બ્રાન્ડના સ્માર્ટફોન્સ ભારે ડિસ્કાઉન્ટની સાથે સાથે અઢળક ઓફર પણ મળશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close