2019માં ભારતમાં આવી શકે છે 'Tesla'ની ઇલેકટ્રિક કાર

Date:2018-12-06 15:35:21

Published By:Jay

ટેસ્લા કાર કંપનીની એવી કાર છે જે શરૂઆતથી ચર્ચામાં છે. કંપની ટેસ્લાની કારને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. 2018ના અંત અથવા 2019માં કારની ડિલિવરી શરૂ થશે.

એસયુવીમાં સાત લોકો બેસી શકે છે. એસયુવીને કોઇપણ પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવી શકાય છે. તેને ક્યાંય પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે. માટે કંપનીએ પાવરફુલ ચાર્જર આપ્યું છે.ઈલેક્ટ્રિક SUVની ટેસ્લાનું મોડલ X ઇલેક્ટ્રિક અને ઇકો ફ્રેન્ડલી કાર છે. બજારમાં કારની કિંમત 80 હજાર ડોલર છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close