અશ્વિનની ફિટનેસ પર મેચ પહેલાં નિર્ણય લેવાશે, સંભવિત 13 ખેલાડીઓમાં પણ નામ

Date:2019-01-02 11:19:48

Published By:Jay

ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં યોજાનારી ચોથી અને છેલ્લા ટેસ્ટમાંથી ફિટનેસ ટેસ્ટ પાસ કરી શકવાથી બહાર થયો છે. અશ્વિન 100 ટકા ફિટ નથી જેથી તેના નામ અંગે પણ વિચારણા કરવામાં નહિ આવે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કહ્યું કે, અશ્વિનનું ફિટ હોવું ટીમ માટે પણ દુર્ભાગ્ય છે. અમે ઈચ્છીએ છીએ કે લાંબા સમય માટે અશ્વિન સ્વાસ્થ્યની બાબતે ફિટ થઈ શકે. જો કે કારણે અશ્વિન છેલ્લી બે મેચ પણ રમી શક્યો હતો.

પેટમાં ખેંચને કારણે અશ્વિન એડિલેડ ટેસ્ટ પછી ટીમમાંથી બહાર છે. ઈજાને કારણે તેઓ પર્થ અને મેલબર્નનાં ટેસ્ટમેચમાં ઉતાર્યો હતો. તેમણી જગ્યાએ મેલબર્નમાં રવિંદ્ર જાડેજાને ટીમમાં લેવામાં આવ્યા હતા. જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી

હનુમા વિહારીને અશ્વિનનો વિકલ્પ રૂપે બતાવતા કોહલીએ કહ્યું કેહનુમાની બોલિંગ પ્રશંસનિય છે. હનુમા અમારા માટે સારો વિકલ્પ છે. વિહારી જ્યારે પણ બોલ નાંખે ત્યારે વિકેટ મળવાની શક્યતા વધી જાય છે. અમે તેની ભૂમિકા ટેસ્ટમાં બોલર તરીકેની ઈચ્છી રહ્યા છીએ

વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે(ઉપ-કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત(વિકેટકીપર), રવિંદ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ 

સિડનીનાં ક્રિકેટ ગ્રાઉન્ડ (ACG)પર સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ગુરુવારે રમાશે, જેના એક દિવસ પહેલા ભારતે 13 સભ્યોનાં નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ રવિચંદ્રન અશ્વિન ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો હતો. તે છતાં તેનું નામ સિડની ટેસ્ટનાં સંભવિત ખેલાડીઓમાં છે. જો કે ટેસ્ટની સવારે અશ્વિનને ટીમમાં લેવાશે કે નહિ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close