સ્ટેચ્યુ ઓફ યુનીટી ની મુલાકાતે '' તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની'' ટીમ

Date:2019-01-10 13:54:37

Published By:Jay

કેવડિયા પાસે બનાવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિભા પાસે હેલીપેડની જગ્યાઅ ેઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો હતો. ફેસ્ટિવલમાં ૧૫ દેશોના ૪૮ પતંૅગબાજો, ગુજરાતના ૨૬ અને ભારતના અન્ય આઠ રાજયોના ૩૨ પતંગબાજો સાથે ટોટલ૧૦૬ પતંગબાજો જોવા મળ્યા હતા. શોના તમામ એકટર્સ ેઉત્તરાયણનું શુટિંગ પણ કર્યુ હતું શોમાં જેઠાલાલનો એક મિત્ર તેમને ઉત્તરાયણ માટે ગુજરાતમાં આમંત્રણ આપે છે. તેઓ ત્યાં જાય છે અને સાથે સ્ર્ટેચયુ ઓફયુનિટી જોવા માટે પણ જાય છે.

Cricket Score

WhatsApp Registraltion

Close