ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ બાદ વનડે સિરીઝ પણ 2-1 થી જીતી ઇતિહાસ રચ્યો

Date:2019-01-18 17:10:51

Published By:Jay

ભારતે 7 વિકેટે મેચ જીતીને ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વખત બાઈલેટરલ સિરીઝ જીતી છે. તે સિવાય ભારત પ્રથમ દેશ બન્યો છે જેણે ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ જીતી હોય. 231 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત માટે એમએસ ધોનીએ સિરીઝમાં સતત ત્રીજી અને કરિયરની 70 ફિફટી ફટકારતા 87*રનની ઇંનિંગ્સ રમી, રનચેઝમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતીવિરાટ કોહલી 113 રને આઉટ થતા મેચ બરાબરી પર હતી પરંતુ ત્યારે ધોની અને જાધવે 121 રનની ભાગીદારી સાથે ઓસ્ટ્રેલિયાને મેચમાં પરત ફરવાનો કોઈ ચાન્સ આપ્યો હતો. જાધવે 61 રનની ઉપયોગી ઇંનિંગ્સ રમી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close