રશિયામાં ભારે હિમવર્ષા: સોવિયેત સંઘના સ્થાપક લેનિન પણ ઢંકાયા

Date:2019-02-06 11:47:20

Published By:Jay

રશિયા-ભારત, અમેરિકા, કેનેડા, રશિયા, જર્મની, બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં હિમવર્ષાએ જનજીવન ખેરવી નાંખ્યું છે. રાઝલિવ લેક પાસેના જંગલમાં લેનિન હટ મ્યુઝિયમમાં સોવિયેત સંઘના સ્થાપક વ્લાદિમીર લેનિનનું પૂતળું પણ બરફમાં ઢંકાઇ ગયું હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close