બેંગલુરુમાં એર શો દરમિયાન એકબીજાને અથડાયા બે સૂર્યકિરણ એરક્રાફ્ટ

Date:2019-02-19 12:47:16

Published By:Jay

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી ર્દુઘટના થઈ છે. અહીં યેલહાકા એરપોર્ટ પર એરશો દરમિયાન બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજાને અથડાઈ ગયા હતા. એરક્રાફ્ટના બંને પાયલટ સુરક્ષીત છે પરંતુ એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. નોંધનીય છે કે, બંને પાયલટે એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એરક્રાફ્ટ આકાશમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા સાથે જ અથડાઈ ગયા હતા.

એર શો 20 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. પરંતુ તે પહેલાં જ રિહર્સલ દરમિયાન એક મોટી ર્દુઘટના બની છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close