facebook અને instagram નું વૈશ્વિક સર્વર ડાઉન, કરોડો યુઝર્સ અટવાયા

Date:2019-03-14 11:28:43

Published By:Jay

નવી દિલ્હી-બુધવારે મોડી રાતથી facebook અને instagramનું વૈશ્વિક સર્વર ડાઉન થયું છે.આ સાથે વિશ્વના કરોડો યુઝર્સ અટવાયા છે. facebook અને instagram યુઝર્સ ફોટો વિડિયો અપલોડ કરી શકતા નથી અને લાઈક કોમેન્ટ સહિતના ફીચર્સનો ઉપયોગ પણ કરી શકતા નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close