હવે આ ફોનમાં હોઇ શકે છે 100 મેગાપિક્સેલનો કેમેરો

Date:2019-03-29 13:49:27

Published By:Jay

48 મેગાપિક્સલનો કેમેરો ટ્રેંડમાં છે, લેનોવો 100 મેગાપિક્સલનો કેમેરા ધરાવતો આ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તમે ફોનને જોઇને કહેશો કે સ્માર્ટફોનમાં કેમરો છે કે કેમેરામાં સ્માર્ટફોન.

ચીની સ્માર્ટફોન નિર્માતા લેનોવો મોબાઇલ વર્લ્ડ કોન્ફરન્સ

 દરમિયાન 5G કેનેક્ટિવિટી ધરાવતો સ્માર્ટફોન વિશે જણાવ્યું હતુ જેમા HyperVision કેમેરા આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ફોન લેનોવો Z6 પ્રો હશે અને તેમા 100 મેગાપિક્સેલનો રિયર કેમેરો હશે.

ગિજ ચીનના રિપોર્ટ અનુસાર તેમા 1 બિલિયન પિક્સેલ્સ એટલે કે 100 મેગાપિક્સેલનો કેમેરો હશે અને કંપનીએ MWC દરમિયા કહ્યું હતુ કે તેમા સુપર મૈક્રો મોડ્સ આપવામાં આવશે. આજકાલ કંપનીઓ પિક્સેલ બાઇનિંગ ટેકનોલોજી પણ તેમના સ્માર્ટફોન માટે યૂઝ કરી રહી છે અને લેનોવો પણ આવું જ કરવાની તૈયારીમાં છે.

Cricket Score

WhatsApp Registraltion

Close