જ્યારે મેં ભાજપ છોડ્યું ત્યારે અડવાણીજી રડી પડ્યા હતા- શત્રુઘ્ન સિન્હા

Date:2019-05-15 12:51:12

Published By:Jay

લખનઉઃ કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, જ્યારે તેમણે ભાજપ છોડવાનો નિર્ણય એલ કે અડવાણીને કહ્યો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ તેમને મને રોક્યો ન હતો. રાજકારણની નવી ઈનિંગ માટે મેં અડવાણીજીના આશીર્વાદ લીધા અને તેમને પણ મને શુભકામનાઓ પાઠવી હતી. અડવાણીજીએ કહ્યું કે, મને તારા પ્રત્યે ઘણો સ્નેહ છે. શત્રુઘ્નએ કહ્યું કે, હું અટલ બિહારી વાજપાઈજીના સમયમાં ભાજપમાં સામેલ થયો હતો. તે સમયે દેશમાં લોકતંત્ર હતુ અને આજે તાનાશાહી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close