વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે-મોદી

Date:2019-06-17 10:53:06

Published By:Jay

નવી દિલ્હી-મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા સંસદ સત્રની શરૂઆત આજે થઈ રહી છે. 17 જૂનથી શરૂ થઈને આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે જેમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા વડાપ્રધાજ મોદીએ મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, પ્રતિપક્ષના લોકો નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્યવાન છે. સંસદમાં પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષની જેમ કામ કરો. પીએમે કહ્યું કે, અમને આશા છે કે આ વખતે ગૃહમાં વધુ કામ થશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close