અમદાવાદ - લીંબડી હાઈવે પર કાનપરા ગામ પાસે ડમ્પર અને કારની ટક્કર, 2ના મોત

Date:2019-07-11 11:55:02

Published By:Jay

લીંબડી: અમદાવાદ- લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત થયા થયા છે. જ્યારે 5 વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે રાજકોટ પાસિંગની કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાને પગલે પાણશીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકો અંગે તપાસ શરૂ કરી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close