અમેરિકા જવા 32 વર્ષનો ગુજરાતી પટેલ 81 વર્ષીય વૃદ્ધ બનીને એરપોર્ટ પહોંચ્યો , પકડાઈ ગયો

Date:2019-09-10 11:34:09

Published By:Jay

નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 81 વર્ષીય વૃદ્ધના પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરી રહેલો એક 32 વર્ષીય યુવક ઝડપાયો હતો. આ યુવકે એ વૃદ્ધ જેવો હુરિયો બનાવ્યો હતો. તેણે વાળ અને દાઢીને એ વૃદ્ધ જેવા ચશ્મા, પાઘડી અને કપડાં પણ પહેર્યા હતા. કોઈને શંકા ના જાય એટલે તે વ્હિલચેરમાં એરપોર્ટ ગયો હતો. જોકે, આ યુવક ચહેરા પર નકલી કરચલીઓ બનાવી નહોતો શક્યો અને છેવટે ચામડીના કારણે ઝડપાઈ ગયો.

Cricket Score

WhatsApp Registraltion

Close