વડોદરા ખાતે વીસીસીઆઈ એક્ષ્પોના આયોજનમાં સીએમ આનંદીબેન પટેલે આપી હાજરી

Date:2014-11-27 16:35:24

Published By:Newsonline

ગુજરાત સરકાર રાજ્યમાં આગામી સમયમાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીમાં લાગી ગઈ છે.ત્યારે આજે વડોદરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વીસીસીઆઈ એક્ષ્પોનુ ઓયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ષ્પોમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાજરી આપી હતી.એક્ષ્પોની મુલાકાત દરમ્યાન આનંદીબેને વિવિધ ઉદ્યોગોને લગતી માહિતી મેળવી હતી અને ઉદ્યોગ સાહસી યુવાનોને વાઈબ્રન્ટ ગુજરાતમાં હાજર રહેવાની હાંકલ પણ કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close