ભાવનગરના ઇન્દિરાનગરમાં ત્રણ ભેસ અને ગાય નું રહસ્યમય મોત થતા માલધારીઓમાં ફેલાઈ રોષઈ લાગણી..

Date:2015-06-16 18:43:22

Published By:Aarti zala

ભાવનગર:ભાવનગર પાસે આવેલા ઈન્દિરાનગર વિસ્તારની પાછળ આવેલી ગૌચર જગ્યાએ ૩ ગાય અને એક ભેંસનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું., આ સમાચાર મળતાની સાથેજ ઢોરના માલિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા., માલધારીઓનો આક્ષેપ છેકે,, તેમના પશુઓને ખોરાકમાં ઝેર આપીને જાણી જોઈને મારી નાખવામાં આવ્યા છે.

આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતા અને ઢોર માલિકોની પૂછપરછ કરી હતી., અને ઢોરને પીએમ અર્થે મોકલી આપ્યા હતા., ઢોરના રહસ્યમય મોતના કારણે માલધારી લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી., જોકે હજુ ઢોરના મોતનું સાતત્ય જાણવાની તપાસ ચાલુ છે.Cricket Score

WhatsApp Registraltion

Close