રાજકોટ: ફોટો જાહેર થવા બદલ મીડિયા અને પોલીસ પર ભડકી બંને યુવતીઓ..કહ્યું હવે કોણ કરશે અમારી સાથે લગ્ન.?

Date:2015-06-18 16:18:01

Published By:Aarti zala

રાજકોટ:રાજકોટમાં દારુ અને બિયર સાથે ઝડપાયેલી યુવતીઓ પોતાના પર લાગેલા તમામ આરોપને ફાગાવી રહી છે અને અમને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે તેવું કહી રહી છે. યુવતીનું કહેવું છે કે, મીડિયા અને પોલીસે અમારા ચહેરા જાહેર કર્યા છે અને હવે અમારી સાથે કોણ લગ્ન કરશે.

અમારે કંઈ રીતે સમાજમાં રહેવું તેમ કહીને બન્ને યુવતીએ નારાજગી વ્યક્ત કરી હતી. બન્ને યુવતીઓની તસવીરો સોશિયલ મીડિયામાં ફરવા લાગી છે.ચારે બાજુ એક ચર્ચા છે કે બન્ને યુવતીના ફોટા જોયા..અથવા દારુ -બિયર ડીવીડી સાથે ઝડપાયેલી યુવતીના ફોટા વોટ્‌સએપ પર મુકો વગેરે જેવા મેસેજો ફરતાં થવાના કારણે યુવતી નારાજ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે...Cricket Score

WhatsApp Registraltion

Close