રમઝાન મહિનાના પ્રથમ દિવસે ભારતે મુક્ત કર્યા ૮૦ જેટલા પાક. માછીમારોને..

Date:2015-06-19 18:00:14

Published By:Aarti zala

તાજેતરમાં કેન્દ્ર સરકાર વિદેશનીતિ પર વધારે ધ્યાન આપી રહી છે, ત્યારે જામનગરની જેલમાંથી રમઝાનના પહેલાં દિવસે ૮૦ જેટલાં પાકિસ્તાની માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે.આ તમામ માછીમારોને પાક્સ્તિાન લઈ જવા માટે વાઘાબોર્ડર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં.

આ કેદીમાં ૬ સગીરોનો પણ સમાવેશ થાય છે.તો વળી પાકિસ્તાન ભારતના ૧૦૦થી વધુ માછીમારોને છોડવાની તૈયારી કરી રહ્યું છે. ઘણાં સમય પછી પોતાના વતન પરત ફરી રહેલાં પાકિસ્તાની માછીમારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ માછીમારોએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો..Cricket Score

WhatsApp Registraltion

Close