રાજકોટ:રાજકોટ રેલ્વે મંડળે ટીસી વિભાગની સારી કામગીરી કરવા બદલ એનાયત કર્યો એવોર્ડ..

Date:2015-06-19 17:58:07

Published By:Aarti zala

રાજકોટ:રેલવેમાં ટિકીટ વિના યાત્રા કરતા સવા લાખ જેટલા મુસાફરોને પકડી પાડીને મહત્વની કામગીરી રાજકોટ રેલવે મંડળ દ્વારા કરવામાં આવી હતી., જે બદલ રાજકોટ મંડળને ઈન્ડીવીઝ્‌યુલ એવોર્ડ એનાયત કરવામાં કરવામાં આવ્યો હતો..

 આ મહત્વની કામગીરી બદલ ૧૯ વર્ષ બાદ આ સિદ્ધિ રાજકોટ રેલવે મંડળે હાંસલ કરી હતી..એક વર્ષ દરમિયાન ટિકીટ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાતા રાજકોટ રેલવે મંડળે પોણા છ કરોડ રુપિયાના દંડની વસુલાત કરી હતી., જેના કારણે રેલવે તંત્રને ફાયદો થયો હતો.


Cricket Score

WhatsApp Registraltion

Close