ટેસ્ટ સીરીઝમાં ઈંગ્લેન્ડ ભારત કરતાં ઘણું જ આગળ છે : ડેલ સ્ટેન

સ્ટેનના અનુસાર ઈંગ્લેન્ડના ઝડપી બોલરોનું આક્રમણ ભારત કરતાં ઘણું જ સારું છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળો

BCCI ભારત-પાકિસ્તાનની આ મેચની તારીખ સામે વાંધો ઉઠાવ્યો છે

એસેક્સ સામેની અભ્યાસ મેચમાં બેટ્સમેન પછી બોલરો બન્યા ઘાતક

ભારતીય બેટ્સમેનોને એસેક્સ સામેની અભ્યાસ મેચમાં પુરતી બેટિંગ પ્રેક્ટિસ મળી હતી

 લોકપ્રિયતાના મામલે કોહલી અને સચિનથી પણ આગળ છે આ ખેલાડી

આ સર્વે yougov.co.uk દ્વારા કરવામાં આવ્યો હતો

ધવને તોડ્યો વીરુનો રેકોર્ડ,પહેલા દિવસે-પહેલા સેશનમાં સદી ફટકારનારો પ્રથમ ભારતીય

ધવને પોતાની આ ઈનિંગ્સમાં 19 ચોક્કા અને 3 સિક્સ ફટકારી હતી

વાનખેડે સ્ટેડિયમ છોડીને સચિને આ લેજન્ડ સિંગરના ઘરે જોઈ IPL-ફાઈનલ

સચિન પહેલાંથી લતા મંગેશકરના મોટા ફેન રહ્યા છે

વર્લ્ડ ઈલેવન ટીમમાંથી પંડ્યા આઉટ,શમી ઈન

આ મેચમાંથી થનારી કમાણીનો ઉપયોગ વેસ્ટ ઈન્ડિઝમાં ગયા વર્ષે તોફાનમાં નુકશાન થયેલ સ્ટેડિયમના પુર્નનિર્માણમાં કરવામાં આવશે

માર્ક સ્ટોનમેનની જગ્યાએ બીજી ટેસ્ટમાં આ ખેલાડીને લીધો ઈંગ્લેન્ડે

સ્મિથે કહ્યુ કે સ્ટોનમેન હેડિંગ્સેમાં થનારી બીજી ટેસ્ટમેચમાં નહીં રમે

કેપ્ટન ‘કૂલ’નો ત્રીજીવાર IPL ટ્રોફી પર કબજો, ફાઈનલમાં ચેન્નાઈએ બનાવ્યા આટલા રેકોર્ડ્ઝ

આઈપીએલ ફાઈનલમાં રન ચેઝ કરતી વેળાએ સદી ફટકારનાર શેન વોટ્સન પ્રથમ ખેલાડી બની ગયો છે

IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સને મળ્યા 20 કરોડ, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા

Cricket Score

WhatsApp Registraltion

Close