કોહલીને સ્લિપ ડિસ્કની સમસ્યા, કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમે

ઈજા વધશે તો ભારતીય સુકાની કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી શકે છે

ધોનીએ શ્રીકાંતની ઈચ્છા પૂરી કરી, ઓટોગ્રાફવાળુ બેટ આપ્યું

પ્રસાદે હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડેમી ખાતે શ્રીકાંતને આ બેટ આપ્યું હતું

દુશ્મની ભૂલી એક થયા ભારત-પાક. ક્રિકેટર્સ, જોવા મળ્યો અનોખો નજારો

48મી ઓવરના પાંચમા બોલમાં શુભમ ગિલની શૂઝની દોરી નીકળી ગઇ હતી જેને પાકિસ્તાની ફિલ્ડરે આવીને મદદ કરી હતી

T-20: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ટીમને બનાવી દીધી નંબર-1

ન્યૂઝીલેન્ડ 545 દિવસો સુધી ટી-20 રેન્કિંગમાં નંબર રહ્યું છે

ચેતેશ્વર પૂજારાના રણજી ટ્રોફીમાં 204 રન, ફર્સ્ટ ક્લાસમાં 12મી બેવડી સદી

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ઝારખંડ વિરૂદ્ધ 204 રનની ઇનિંગ રમી હતી

સિલેક્ટર્સને પૂછીને રમવાનું શરૂ નહોતું કર્યું તો સંન્યાસની પરવાનગી લઉં: નેહરા

નેહરાએ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર નિશાન સાધ્યુ, વિરાટને નિવૃતી વિશે જણાવ્યુ હતું

જસપ્રીત બુમરાહ ટી-20માં  નંબર વન

આઈ. સી. સી. ના ટી-૨૦ ક્રિકેટ માટે નવા જાહેર કરાયેલ રેન્કિંગમાં બુમરાહએ ટોચનું સ્થાન મેળવ્યું

ICCએ બદલ્યા મેચના નિયમ, હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ

ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ સિસ્ટમ લાગુ થશે જ્યારે બેટની સાઇઝ પણ બદલાશે

ધવનના 119, ભારતના દિવસના અંતે 6 વિકેટે 329 રન

ભારત ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 2-0થી આગળ છે

Cricket Score

WhatsApp Registraltion

Close