ધવન અને રાહુલની જોડીએ સિદ્ધુ-પ્રભાકરનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાહુલે ધવન સાથે શાનદાર ભાગીદારી કરી પરંતુ તે પોતાની સદી ચૂકી ગયો હતો

ફિફ્ટી પર ફિફ્ટી લગાવી રહ્યો છે રાહુલ,8 અર્ધસદી સાથે ટોપ પર

કે.એલ.રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નવું રન મશીન બનતો જઈ રહ્યો છે

ત્રીજા દિવસના અંતે શ્રીલંકાના 2 વિકેટે 209 રન, ભારતથી હજુ 230 રન પાછળ

ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 622 રને દાવ ડિકલેર કર્યો હતો

પાકિસ્તાનને પછાડીને ભારતે શ્રીલંકા સામે બનાવ્યો આ મોટો રેકોર્ડ

2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતા ટેસ્ટમાં 478 રનની સરસાઈ મેળવી હતી

જાડેજા બન્યો ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો લેફ્ટ આર્મ બોલર,જોન્સનને પછાડ્યો

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રવિન્દ્ર જાડેજા 101 વિકેટ ઝડપી ચૂક્યો છે

અશ્વિનનો પંચ,સૌથી ઓછી ટેસ્ટમાં સૌથી વધારે પાંચ વિકેટ ઝડપી

આ પહેલાં આટલી જ ટેસ્ટમાં વકાર યુનુસે 20 અને ઈયાન બોથમે 19 વખત પાંચ વિકેટ ઝડપી હતી

વિરાટ બ્રિગેડે આ વર્ષે 9મી વાર 500+ રન બનાવ્યા,કોલંબો ટેસ્ટમાં રનનો વરસાદ

ભારતે ગાલે અને કોલંબો ટેસ્ટમાં 500થી વધારે રન બનાવ્યા છે

અશ્વિને 10 દિવસમાં બીજી વાર સર રિચાર્ડ હેડલીને પાછળ છોડ્યા

26 જુલાઈએ ગાલે ટેસ્ટમાં ઉતરતાની સાથે 50 ટેસ્ટ મેચમાં સૌથી વધારે 275 વિકેટ લેનારો બોલર બની ગયો હતો

મહેન્દ્રસિંહ ધોની ફરીવાર જાહેરાત વિવાદમાં ફસાયો, દિલ્હી હાઈકોર્ટે માંગ્યો જવાબ

કોન્ટ્રાક્ટ અનુસાર ધોનીએ માત્ર જીમ અને ફિટનેસ સાથે સંકળાયેલી કંપનીની જાહેરાત કરવાની હતી

કોહલીએ આપી પંડ્યાને ટેસ્ટ કેપ,પાક સામે ઈનિંગ્સનું ઈનામ મળ્યું

પંડ્યાએ 18 જૂને પાકિસ્તાન સામે આક્રમક બેટિંગ કરતાં 43 બોલમાં 4 ચોક્કા અને 6 સિક્સની મદદથી 76 રન બનાવ્યા હતા

Cricket Score

WhatsApp Registraltion

Close