શ્રીલંકા સામે સદી ફટકારીને ધવને રેકોર્ડ પોતાના નામે કર્યો

ધવને આ પહેલાં 12 ઓગસ્ટ 2015માં ગાલેમાં પહેલા દાવમાં 134 રન બનાવ્યા હતા

લંકાને ઝટકો,કેપ્ટન ચંડીમલ ભારત સામે પહેલી ટેસ્ટમાંથી આઉટ

ચંડીમલની ગેરહાજરીમાં રંગના હેરાથ ટીમની કેપ્ટનશીપ કરશે

મહિલા વિશ્વકપ-2017માં સૌથી વધારે રન ફટકારનાર ખેલાડી બની મિતાલી રાજ

મિતાલીએ આ ટૂર્નામેન્ટમાં 49.00ની એવરેજથી બેટિંગ કરતાં 3 અર્ધશતક અને 1 શતક પણ ફટકારી છે

હરમનપ્રીતે વર્લ્ડકપ નોકઆઉટમાં મોટો રેકોર્ડ બનાવ્યો,સચિન-કોહલીને પાછળ છોડ્યા

સેમિફાઈનલમાં ગુરુવારે ભારતે પાંચ વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને પરાજય આપ્યો હતો

…તો BCCIએ વિરાટ કોહલી સામે ‘ક્રિકેટના ભગવાન’ સાથે 6 દિગ્ગજોને ભૂલાવી દીધા

રવિ શાસ્ત્રીની છત્રછાયામાં ભરત અરૂણ, શ્રીધર અને બાંગરની પણ ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં એન્ટ્રી થઈ ગઈ હતી

કોહલી-શાસ્ત્રી બોલ્યા,અમે એકબીજાને સમજીએ છીએ

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કુંબલે અને મારા જેવા લોકો આવતા રહેશે,ટીમને શ્રેય આપવો જોઇએ

રવિ શાસ્ત્રીને મળશે વાર્ષિક 8 કરોડ રુપિયાનો પગાર

શાસ્ત્રીની મરજી અનુસાર ભરત અરૂણ બોલિંગ કોચ બની ગયા છે જ્યારે આર.શ્રીધર ફિલ્ડિંગ કોચ બની ગયા છે

નવા નિયમો પછી ધોનીએ પોતાનું બેટ બદલવું પડશે

સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ,ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડનો જો રુટ પણ 40 એમએમથી ઓછી જાડાઈના બેટથી રમે છે

શ્રીલંકા પ્રવાસ માટે ઇજાગ્રસ્ત મુરલી વિજયના સ્થાને ધવનનો સમાવેશ

ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન વિજયને કાંડામાં ઇજા થઇ હતી અને તેના જમણા હાથમાં દુખાવો થયો હતો

Cricket Score

WhatsApp Registraltion

Close