ક્રિકેટરો કરતાં ભારતના નવા કોચને વધારે સેલરી મળશે

પૂર્વ ટીમ ઇન્ડિયાના કોચ રહેલાં અનિલ કુંબલેએ મે મહિનામાં પોતાના પ્રેઝન્ટેશન દરમ્યાન પોતાના પગારના રૂપમાં આટલી જ રકમ માટે કહ્યું હતું

ભારતના ડેશિંગ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સિરીઝ પહેલાં નવી હેર સ્ટાઈલ કરાવી

આલિમની મુંબઈના બાંદરા વેસ્ટમાં હેર એકેડમી છે જેમાં પુરુષોના હેરકટ માટે 4,000 રૂ. અને મહિલાઓના હેરકટ માટે 5,000 રૂ. ચાર્જ લેવામાં આવે છે

આઈપીએલ – ચેન્નાઈની વાપસી પર ધોનીએ ખુશી વ્યક્ત કરી,પોતાને લીડર ગણાવ્યો

2 વર્ષની સસ્પેન્શન પછી આઈપીએલ-2018માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વાપસી કરવા જઈ રહી છે

2011 વર્લ્ડકપ ફિક્સીંગના નિવેદન પર ગંભીર-નહેરાનો રણતુંગાને જવાબ

2011 ટીમના વધુ એક ખેલાડી હરભજનસિંહે આ આરોપને એટલા પાયાવિહોણા ગણાવ્યા છે

ઝહિર ખાન માત્ર વિદેશી પ્રવાસ પર ઉપલબ્ધ રહેશે : BCCI

ઝહિર ખાન બોલિંગ સલાહકાર હશે અને રાહુલ દ્રવિડની જેમ માત્ર વિદેશી પ્રવાસ પર જ ટીમના સાથે હાજર રહેશે

વાપસી માટે ચેન્નાઈ સુપરકિંગ્સ તૈયાર,કહ્યુ ધોનીને રિટેઈન કરશે

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

મહિલા વર્લ્ડ કપ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે નિર્ણાયક મેચ

મેજબાન ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ડીફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોચી ચુકી છે

ઝિમ્બાબ્વેની શ્રીલંકા પર 3-2થી સિરીઝ જીત,અનેક મોટા રેકોર્ડ તૂટ્યા

આ સિરીઝને જીતવાની સાથે જ ઝિમ્બાબ્વેએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા

રવિચંદ્રન અશ્વિન અને જાડેજા ટેસ્ટ રેકિંગમાં ટોચના સ્થાને

બેટ્સમેનોમાં ચેતેશ્વર પુજારાએ ચોથા અને કેપ્ટન વિરાટ કોહલી પાંચમાં સ્થાન પર રહેલા છે

કાગિસો રબાડા પર દુર્વ્યવહાર માટે એક ટેસ્ટનો બેન

પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે રબાડાએ ઈંગ્લીશ બેટ્સમેન બેન સ્ટોક્સની સાથે ખરાબ વર્તન કર્યુ હતું

Cricket Score

WhatsApp Registraltion

Close