‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ફેમે શોને કહ્યું બાયબાય,જાણીએ શું છે કારણ

ટાર પ્લસના લોકપ્રિય સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’માં નૈતિકનો રોલ નિભાવીને દર્શકોનુ દિલ જીતવા વાળા કરન મેહરાએ શોમાંથી વિદાઈ લઇ લીધી છે

“ક્યુકી સાસ ભી...બહુ થી....”ની “બા” પાત્ર નિભાવતા સુધા શિવપુરીનું દુઃખદ અવાસન

“ક્યુકી સાસ ભી...બહુ થી....”ની “બા” પાત્ર નિભાવતા સુધા શિવપુરીનું દુઃખદ અવસાન

અબુધાબીની ગુજરાતી નિકિતા પહોચી માસ્ટર શેફના ટોપ ફિનાલેમાં...

માસ્ટરશેફમાં આવેલી નિકીતાને શેફ ઘણીવાર ગુજરાતીમાં વાત કરવાનું કહે છે ત્યારે તે ખુબ જ સુંદર રીતે ગુજરાતી બોલે છે...

Happy Birthday- કપિલ શર્મા,કોમેડિ કિંગ કપિલ થયો ૩૪ વર્ષનો

આજે કપિલ શર્મા તેનો તેત્રીસમો જન્મદિવસ છે અને આ કોમેડિયને પોતાન શો થકી ખૂબ ખ્યાતિ મેળવી છે. તે ગ્રેડ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો દ્વારા જાણીતો થયો હતો.. તેના ચાહકોએ આજે તેને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી છે.

ડાન્સનો કિંગ ગોવિંદા કરશે DID ડાન્સ શોને જજ

પોતાના અલગ જ પ્રકારના ડાન્સના કારણે પ્રખ્યાત થયેલ અભિનેતા ગોવિંદા હવે આ ડાન્સ શૉ માં જોવા મળશે.

કામ્યા પંજાબી સાથે બ્રેકઅપ કરનાર કરન પટેલે કરી અંકિતા સાથે સગાઇ..

અંકિતાના પિતા આભવ ભાર્ગવ 'યે હૈં મહોબ્બતે'માં રમન ભલ્લાના સસરા ઐય્યરની ભૂમિકામાં છે.

ટીવી પર ફરી ધૂમ મચાવશે 'મહારક્ષક - ધ સુપરહિરો ટ્રાયોલોજી' જેની બીજી સીરીઝમાં જોવા મળશે ‘મહારક્ષક દેવી’

આ શો પરિવારનો દરેક સભ્યે જુએ તે માટે એક્શન ડ્રામાનો મસાલો ઉમેરવામાં આવ્યો..

દિયા ઔર  બાતીની સંધ્યાએ સૂરજને લાફો ઝીંકી દીધો,શોને કહી શકે અલવિદા

લોકપ્રિય ટીવી સીરિયલ દીયા ઔર બાતી હમની અભિનેત્રી દિપીકા સિંહે પોતાના કો-એક્ટરને આખા યુનિટની સામે જોરદાર થપ્પડ ચોડી દીધો હતો

બીગ બોસ-8 ના લવ બર્ડ ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના ડેટ કરતા જોવા મળ્યા .

'બિગ બૉસ-8' ના સ્પર્ધકો હોવાની સાથે સાથે લવ બર્ડ રહેલા ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના ફરીથી એકવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે. કરિશ્મા અને ઉપેન તેની પહેલા એકસાથે ફરાહ ખાનની પાર્ટીમાં જોવા મળ્યા હતા.

દયાભાભી તથા જેઠાલાલે 'રંગ દે ગુલાલ મોહે....' પર ડાન્સ કર્યો

ટીવી સીરિયલ્સમાં પણ હોળીનો તહેવાર ઉત્સાહ અન આનંદપૂર્વક મનાવવામાં આવે છે. તાજેતરમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોકુલધામ સોસાયટીએ અનેરા આનંદ સાથે હોળીનો તહેવાર મનાવ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close