છુટા પડ્યા યે હે મોહબત્તેની ઈશીમાં દીવ્યંકા અને માહરાણા પ્રતાપનો શરદ મલ્હોત્રા

2004માં ટેલેન્ટ શો 'ઝી સિને સ્ટાર્સ કિ ખોજ'માં આ બંને એકબીજાને મળ્યાં હતાં.

તેરે શહેર મેં' શો દ્વારા ગૌતમી કપૂર કરી કમબેક

પોતાની સુંદરતા અને નમણાશ અને અભિયન માટે જાણીતી ગૌતમી રામ કપૂર સાથે લગ્ન બાદ બાળકો સાથે સમય વ્યતિત કરી રહીત હવે તે મહિલા કેન્દ્રીત શો 'તેરે શહેર મેં'થી ટેલિવૂડમાં કમબેક કરી રહી છે.

‘યે હે મોહબત્તે’ના સેટ પર ફર્રી લાગી આગ...

આ વખતે સેટ પર કરન પટેલ અને એલી ગોની અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે હાજર હતા..

'જમાઈરાજા'શોએ સડસડાટ સો એપિસોડ્સ પૂરા કરીને હિટ શોમાં સ્થાન

આ શો હિટ જવાનું કારણ દર્શાવતાં રવિ કહે છે કે, "'જમાઈરાજા' સાસુ-વહુનો શો છે, પણ જમાઈના એટલે કે પુરુષના એન્ગલથી રજૂ થયેલો છે.

ધોની પછી હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુુલકર પર ફિલ્મ

સચિન પર બનનારી આ ફિલ્મને દેશભરના ૨૦૦ સિનેમાધરમાં રીલીઝ કરવાનો પ્લાન છે.પરંતુ રિલિઝ ડેટ નક્કી થઈ નથી.ફિલ્મની સૌથી ખાસ વાત એ છેકે સચિન પોતે આ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે

ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લા દારૂના નશામાં ગાડી ચલાવતો ઝડપાયો

ગઇ કાલે મોડીરાત્રે ટીવી સીરિયલ 'બાલિકા વધુ' ફેમ સિદ્ધાર્થ શુક્લા દારૂ પીને ગાડી ચલાવતો ઝડપાયો હતો. જૂહી ખાતે ટ્રાફિક પોલીસે તેની પકડી પાડ્યો હતો. સિદ્ધાર્થ પર દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો દાખલ થયો હતો

ટિ્‌વટર પર સચિનને પછાડી ટોપ પર કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના ઉપકપ્તાન વિરાટ કોહલીએ દેશમાં ટિ્‌વટર પર સર્વાધિક સમર્થકોવાળી રમત હસ્તીઓમાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા

સલ્લુ માટે 50 ગાર્ડ્સ ની ફૌજ,'બિગ બોસ'નું અભેદ્ય સુરક્ષાકવચ

થોડાં સમય પહેલાં જ એક ઈવેન્ટમાં ગૌહર ખાનને એક શખ્સે તમાચો મારી દીધો હતો. આ ઘટનાએ સિક્યોરિટીને લઈને અનેક સવાલો ઉપસ્થિત કર્યા હતાં. આ બનાવ બાદ 'બિગ બોસ'ના ઘરમાં કેવી રીતે સલામતી રાખવામાં આવતી હશે,

Big boss- ડિમ્પી ગાંગુલી ગુસ્સામાં થઈ બેકાબૂ,

'બિગ બોસ'ની આઠમી સિઝનમાં ઘરના સભ્યો ગમે ત્યારે પોતાના પરનો કાબૂ ગુમાવી દેતા જોવા મળ્યાં છે. પ્રિતમ અને ડિમ્પી વચ્ચે ઉગ્ર દલીલો થાય છે અને ડિમ્પી પ્રિતમ માટે ભદ્દી કમેન્ટ કરે છે.

zee 'રિશ્તે અવોડર્સ' ની જુઓ મસ્તી

ઝી ટીવીના ઝી રિશ્તેં એવોર્ડ્સમાં રવી દૂબે અને શબ્બીર અહલુવાલિયા હોસ્ટ બનશે. તેઓ પોતપોતાના કેરેક્ટરમાં જ જેમ કે જમાઈ રાજાના સિદ અને કુમકુમ ભાગ્યના અભી તરીકે હાજર રહેશે.

Cricket Score

WhatsApp Registraltion

Close