જુરાસિક પાર્કની સિક્વલે ઓપનિંગ વિકેન્ડમાં 511 મિલિયન ડોલરની કમાણી કરી

હોલિવૂડના જાણીતા દિગ્દર્શક સ્ટિવન સ્પિલબર્ગ ફરીવાર એક વાર જુરાસિક પાર્કની સિક્વલ લઇને આવ્યા છે અને આ વખતે પણ ફિલ્મે ધૂમ મચાવી છે. હાલમાં જ એક જુરાસિક વર્લ્ડ નામની ફિલ્મ રિલીઝ થઈ છે

હોલીવુડની મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ડ્રેકુલાના હીરો ક્રિસ્ટોફર લીનું ૯૩ વર્ષે નિધન.

હોલિવૂડમાં ૨૦મી સદીમાં આવેલી પ્રખ્યાત ફિલ્મ ડ્રેકુલાના અભિનેતા ક્રિસ્ટોફર લીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે.

Apple સ્થાપક સ્ટીવ જોબ્સની બાયોપિકનું ટીઝર લોન્ચ

ચર્ચિત હસ્તિઓના યાદીમાં લેટેસ્ટ એન્ટી છે ટેક કંપની 'એપ્પલ'ના બાદશાહ સ્ટીવ જોબ્સની.હોલીવુડમાં સ્ટીવ જોબ્સના જીવન પર આધારીત ફિલ્મનું શૂટિંગ ચાલૂ.

હોલીવુડની જુરાસિક વર્લ્ડ ૧૨ જુને થશે ઇન્ડિયામાં રીલીઝ

સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ જુરાસિક પાર્ક ભારતમાં ૧૨મી જૂને રજૂ થશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

કેપ્ટન જેક સ્પેરોના ન્યુ લૂક પ્રશંસકોમાં પ્રિય

પાઇરેટ્સ ઓફ કેરેબિયનના કેપ્ટન જેક સ્પેરો ફરી પાછો આવી રહ્યો છે.પાઇરેટ્સ ઓફ કેરેબિયનની નવી શ્રેણી માટે જેક સ્પેરોનો લુક વાઇરલ થયો જે તેના ફેન્સમાં લોકપ્રિય બની ગયો છે.

અમેરિકન સિંગર જેનેટ જેક્સનનો ન્યુડ ફોટો થયો ઈન્ટરનેટ પર વાયરલ.

અમેરિકન સિંગર જેનેટ જેક્સનનો ન્યુડ ફોટો થયો ઈન્ટરનેટ પર વાયરલ.

હોલીવુડની મોસ્ટ પોપ્યુલર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-૭ એ એક જ દિવસમાં બનવ્યો રેકોર્ડ

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ - 7 2જી એપ્રિલે રિલીઝ થઇ. ભારતમાં રિલીઝ થયાંના પહેલા જ દિવસે આ ફિલ્મે 9 કરોડની કમાણી કરી છે.

જેકી ચાન ભારતમાં ફરી એકવાર લાવશે કુગ ફૂ યોગ

એશિયન સિનેમેટિક આઇકોન જેકી ચાને કહ્યું કે ફરી એકવાર ભારતમાં કુંગફુ યોગ ફિલ્મના શૂટિંગ માટે આવશે.

એન્જલીના જોલીની કેન્સર જંગ..બ્રેસ્ટ બાદ કઢાવી ઓવરી અને ફેલોપિયન ટ્યુબ..

નવી સર્જરી કરાવ્યા બાદ જોલી ક્યારેય મા બની શકશે નહીં.

Oscar 2015: કોને મારી બાજી અને કોને મળ્યું ‘ઓસ્કાર નોમીની સ્વગ બેગ’ કરીએ એક નજર..

Oscar 2015:કોને મારી બાજી અને કોને મળ્યું ‘ઓસ્કાર નોમીની સ્વાગ બેગ’ કરીએ એક નજર..

Cricket Score

WhatsApp Registraltion

Close