શ્રદ્ધા કપૂરે ગાયું “બેઝૂબાન ફિર સે” ગીત

શ્રદ્ધા કપૂરે ABCD 2નું ગીત બેઝુબાન ફિર સેનું રિપ્રાઇઝ વર્ઝન ગાયું છે. શ્રદ્ધા કપૂરે ધણા દિવસથી સિંગિંગ ટ્રેનિંગ લઇ રહી છે. ત્યારે તેની આગામી ફિલ્મ રોક ઓન 2ના તમામ ગીતો પોતે ખૂદ ગાશે.

 ફિલ્મ ABCD 2ના એક્ટર નીલેશ નીરભાવને બળાત્કાર ના આરોપ બદલ ધરપકડ

ફિલ્મ ABCD 2ના ડાન્સ ક્રુંના એક્ટર નીલેશ નીલેશ ભાવને 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

મનીષ મલ્હોત્રા સાથે વેનિસમાં સોફી ચૌધરી કરી બોટીંગ

ગરમીના મોસમ ચાલુ છે ત્યારે મુંબઇના સ્ટાર ફરવા માટે જાય છે...ત્યારે સોફી ચૌધરી પણ આ સમયે આરામ કરવાને બદલે ફુકેત,બેન્કોક,દિલ્હી,ગુજરાત થી લઇને વેનિસ અને લંડન ફરી ચુકી છે.

ફિલ્મમાં સાઇડ રોલ જેવુ હોતું નથી,રોલ સારો હોવો જોઇએ-રાજકુમાર રાવ

નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર રાજકુમાર રાવ સાઈડ રોલ્સમાં વધારે નજર આવે છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં તમારો રોલ સારો હોલ જોઈએ પછી તે સાઈડ રોલ જ કેમ ના હોય.

“વેલકમ બેક” 4 સપ્ટેમ્બરના રોજ થશે રીલિઝ

બોલિવુડની સુપરહિટ કોમેડી ફિલ્મ વેલકમની સિક્વલ વેલકમ બેક આ વર્ષે 4 સપ્ટેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રજૂ થવાં જઈ રહી છે.

અમેરિકન ટીવી શો રોયલ્સ ની ઓફર શિલ્પા શેટ્ટીએ ફગાવી

શિલ્પા શેટ્ટીને તાજેતરમાં જ એક અમેરિકન ટીવી શો રોયલ્સ કરવાની ઓફર મળી હતી પરંતુ શિલ્પાએ આ ઓફર ઠુકરાવી દીધી છે.

રોહિતની સાથે કામ કરવું ધણું મુશ્કેલ-શાહરૂખ ખાન

ફિલ્મમાં શાહરુખ અને કાજોલ ઘણાં સમય બાદ ઓનસ્ક્રીન રોમેન્સ કરતાં જોવાં મળશે. આ ફિલ્મને લઈને શાહરુખ ખાને કેટલાંક અનુભવ શેર કરતાં કહ્યું કે રોહિત શેટ્ટી સાથે કામ કરવું ખૂબ અઘરું છે.

 સની દેઓલની વિવાદિત મોહલ્લા અસ્સી ફિલ્મ પર રોક

બોલિવડ અભિનેતા સની દેઓલની અપકમિંગ ફિલ્મ મહોલ્લા અસ્સી અત્યારે વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં જ તે લોકોમાં વિવાદનું કારણ બની હતી.

ABCD-2 એ તોડ્યો તનુ વેડ્સ મનુ રિટર્ન્સનો રેકોર્ડ

વર્ષ ૨૦૧૫ બોલિવુડ માટે ઘણું સારું છે તેમ લાગી રહ્યું છે. આ વર્ષે આવેલી એક પછી એક ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

સની લિયોને હવે જોવા મળશે અક્ષય કુમાર સાથે

પોર્નસ્ટાર અને બોલિવુડ અભિનેત્રી સની લિયોનનાં નસીબ ખૂલી ગયાં હોય તેમ લગી રહ્યું છે. સની લિયોનને બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close