શ્રદ્ધા કપૂરે ABCD-૨નું “બેજુબાન ફિર સે”નું અનપ્લગ્ડ વર્ઝન રેકોર્ડ કર્યું.

તાજેતરમાં જ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેની ફિલ્મ 'એબીસીડી 2'નું સુપરહિટ ગીત 'બેજુબાન ફિર સે'નું અનપ્લગ્ડ વર્ઝન રેકોર્ડ કર્યું.

એકતા કપૂરની હાફ ગર્લફ્રેન્ડ પર મોહિત સૂરીએ કરશે કામ

ડાયરેક્ટર મોહિત સૂરી હવે એકતા કપૂરની બાલાજી મોશન પિચર્સની આગામી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ પર કામ કરશે.આ ફિલ્મની કહાની ચેતન ભગતની નોવેલ આધારિત છે.

ઈદ ૨૦૧૬ પણ સલમાન ભાઈને નામ,સુલ્તાન મુવી પણ થશે રીલીઝ

સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર,બજરંગી ભાઇજાન હાલ હજી રીલિઝ નથી થઇ ત્યાર પહેલા તેમની આગામી ફિલ્મનું ટીઝર રીલિઝ થઇ ગયું છે.

જીમમાં એક્સરસાઇઝ સમયે આલિયા ભટ્ટને થઇ ખભાની ઇજા

કૂનૂરમાં પોતાની ફિલ્મ કપૂર એન્ડ સન્સની શુટિંગ દરમિયાન અચાનક આલિયા ભટ્ટને ખભા ભાગમાં દુખાવો શરૂ થઇ ગયો હતો

એડ શૂટ માટે કરીના કપૂર કરશે ડાઈટ!

આ સાથે એક બ્રાન્ડનું શૂટીંગ કરશે.આ એડ માટે કરીના કપૂર ડાઇટ કરશે.કરીના કપૂર જે ડાઇટ કરવાની છે જેનું નામ માર્થા વિનેયાર્ડ ડીડૉક્સ છે.

સલમાન ખાન હવે પોતાના બનેવી અતુલ અગ્નિહોત્રી સાથે કરશે ફિલ્મ!

બજરંગી ભાઇજાન સલમાન ખાન પોતાની બહેન અલવીરાના અને અતુલ અગ્નિહોત્રી સાથે પોતાની આગામી ફિલ્મને લીલી ઝંડી બતાવી છે

સલમાન ખાનની બજરંગી ભાઈજાન હવે પાકિસ્તાનમાં પણ રીલીઝ થશે.

સલમાનની બજરંગી ભાઈજાન ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થશે તેવી ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે ત્યારે એક પાકિસ્તાની ફિલ્મવિવેચકે જાણકારી આપી હતી કે આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થઈ શકે.

“કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી”,પૂનમ પાંડે પોતાની તુલના કરી સલમાન સાથે

બોલિવૂડની હોટ અભિનેત્રી પૂનમ પાંડે એક એવી અભિનેત્રી છે જેને કોઈ પણ પ્રકારના વિવાદમાં રહેવા માટે કંઈ પણ કરવામાં વાંધો નથી આવતો.

“પીપલી લાઈવ”ફિલ્મના કો-ડાયરેક્ટર મહેમૂદ પર બળાત્કારનો આરોપ,ધરપકડ

આમિર ખાન અભિનીત ફિલ્મ પિપલી લાઈવના લેખક અને કો ડાયરેક્ટર રહી ચુકેલા એવા મહેમુદ ફારુકી પર બળાત્કારનો આપોર લાગ્યો છે આ આરોપ હેઠળ મહેમુદની ધરપકડ કરવામાં આવી છે.

બોલીવુડ હસ્તીઓમાં પણ જોવા મળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ...ટ્વીટ અને યોગ કરી ઉજવ્યો યોગ દિવસ..

બોલિવૂડની હસ્તીઓ એ યોગ કરીને ટિ્‌વટર પર પોતાના પ્રશંસકોને પણ યોગ કરવાનો આગ્રહ કર્યો હતો..

Cricket Score

WhatsApp Registraltion

Close